ભાવનગર: વરતેજ રાજપરા વચ્ચે બોલેરો પીકપ પલટી મારી ગયું
રાજપરા ગામ નજીક આજે એક બોલેરો પિકઅપ વાહન અચાનક પલ્ટી મારી ખાળીયામાં ખાબકી ગયું હતું. પ્રાથમિક માહિતી મુજબ દ્રાઈવરે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે.સદભાગ્યે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી, માત્ર નાની-મોટી ઇજાઓ થવા પામી છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વાહનને ખાળીયામાંથી બહાર કાઢવા પ્રયત્ન કર્યો હતો.પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી છે અને અકસ્માત અંગેની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી