નાંદોદ: રાજપીપળા ભારે વરસાદ પડ્યો.
Nandod, Narmada | Sep 28, 2025 નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તાર અને રાજપીપળામાં વરસાદ પડી રહ્યો છે જેને લઇને કેટલાક વિસ્તારમાં પણ પાણી ભરાયા છે વરસાદ પડવાથી રાજપીપળા શહેરમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે. મેન રોડ પર ખાડા પડવા હોવાના કારણે ખાડામાં પાણી ભરે જ હતા કેટલાક વાહનચાલકોને પણ તકલીફ પડી રહી છે.