દિયોદર: દિયોદરમાં ખુલ્લેઆમ મટન નું વેચાણ કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
દિયોદર શહેરમાં આજે જાગૃત નાગરિક દ્વારા ખુલે આમ બિન અધિકૃત રીતે વગર લાયસન્સે મટન વેચાણ થતું હોવાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો અને પોલિસ તપાસ ની માંગ કરી હતી જો કે મટન વેચનાર વ્યક્તિએ દિયોદર માં દારૂનું પણ ખુલે આમ વેચાણ થતું હોવાનું જણાવી તેના સામે કેમ કાર્યવાહી નથી થતી અને તેનો કેમ વીડિયો નથી બનાવતા તેમ આક્ષેપો કરી દિયોદર પોલીસની કામગીરી પર સવાલો ઉભા કર્યા હતા ત્યારે આ મુદ્દે દિયોદર પોલિસ સુ કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું