પાલીતાણા: તળાજા રોડ માર્કેટિંગ યાર્ડ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ કરાયો ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા
નુતન વર્ષ નિમિત્તે પાલીતાણા માર્કેટિંગ યાર્ડ ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરો હોદ્દેદારોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને કાર્યક્રમ કરાયો હતો