શહેરાના અનાજ ગોડાઉનમાં ગત તા.૪ ઓક્ટોબરના રોજ ૧૪૧ ક્વિન્ટલ તુવેરદાળનો જથ્થો આવ્યો હતો,આ તુવેર દાળનો જથ્થો મધ્યાન ભોજન યોજનામાં વિતરણ કરવા માટે આવ્યો હતો,જોકે નિયમ મુજબ ગોડાઉનમાં સ્ટોક આવ્યા બાદ સેમ્પલ લઇ એફ.આર.એલ. કચેરી ગાંધીનગર ખાતે મોકલવામાં આવે છે,તેમ FRLના પ્રતિનિધિ અને નાયબ મામલતદારદ્વારા તુવેર દાળનો નમૂનો લેવામાં આવતા તુવેર દાળનો નમૂનો ફેલ આવ્યો હતો.