વલસાડ: મોગરાવાડી કેરી માર્કેટ પાસે ખાડાઓના કારણે તંત્રને રજૂઆત બાદ કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિક રહેવાસીઓએ જાતે ખાડા પૂર્યા
Valsad, Valsad | Sep 1, 2025
સોમવારના 3 કલાકે કરાયેલી કાર્યવાહી મુજબ વલસાડના મોગરાવાડી કેરી માર્કેટ નીચે ઉતરતા રસ્તા ઉપર ખાડા ના કારણે ઘણા અકસ્માતો...