આણંદ શહેર: આણંદ એસોજી પોલીસે બોરસદ રહેણાંક વિસ્તારમાંથી કુટણખાનું ઝડપી પાડ્યું સ્થળ ઉપરથી ચાર યુવક અને ચાર યુવતીઓ ઝડપાઈ
બોરસદ માં આણંદ SOG પોલીસે દેહ વહેપાર ઝડપી પાડ્યો બોરસદ D MART પાછળ રહેણાંક મકાન માં ચાલતો ગોરખધંધો ઝડપાયો SOG પોલીસે 4 યીવતીઓ અને 4 યુવકો ને સ્થળ પરથી દબોચ્યા 3 રૂપ લલનાઓ અને 3 ગ્રાહકો સાથે સંચાલક અને એક યુવતી ને દબોચ્યા લોહી ના કારોબાર થી વિસ્તારના લોકો હતા પરેશાન પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા કેટલાક સમય થી કેતુલ ખાટી ઉર્ફે વાળંદ ચલાવતો હતો દેહ વેપાર નો ધંધો! Sog પોલીસ ને બાતમી મળતા કરી અસરકારક કામગીરી બોરસદ જેવા નાના મથક માં કુતણખાનું ઝડપતા ચકચાર!