જેસર: વાણીયા વિરડી ખાતે મંત્રી દ્વારા મુલાકાત કરવામાં આવી આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી
પાલીતાણા તાલુકાના વતની કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવીયા જેસરના વારણીયા વીરડી ખાતે કાળીયા ઠાકરના દર્શન કર્યા હતા કાળીયા ઠાકરના દર્શન કરી આગેવાનો સાથે બેઠક કરી હતી જેમાં જેસરના હોદ્દેદારો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છા મુલાકાત કરી બેઠક કરી હતી