જેસર: માતલપર ગામે મહકાય અજગર દેખાતા વન વિભાગે રેસ્કયુ કર્યું
જેસર તાલુકાના માતલપર ગામે વાડીમાં મહાકાય અજગર જોવા મળ્યું હતું અજગર જોવા મળતા સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી પણ વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યું હતું અજગર દ્વારા શિયાળનો શિકાર પણ કરવામાં આવ્યો હતો ત્યારે મહાકાય અજગરનું રેસ્ક્યું કરતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો