મોડાસા: જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નવરાત્રીને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે 300 કરતાં વધારે નાની મોટી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે ખાનગી યુનિફોર્મમાં પણ પોલીસ હતા તેઓ અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું