રાજુલા: સફાઈ કામદારોની હડતાલને કારણે રાજુલામાં ગંદકીના ગંજ,ભાજપ શાસિત નગરપાલિકા સામે કોંગ્રેસનો આક્રોશ
Rajula, Amreli | Sep 9, 2025
રાજુલા નગરપાલિકામાં સફાઈ કામદારોની હડતાલને કારણે શહેરમાં ગંદકીના ઢગલા ઉભા થયા છે. નાગરિકો ભારે તકલીફ અનુભવી રહ્યા છે...