જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતની સરકારને વિનંતી ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન પહેલા કરી વિનંતી.
Amreli City, Amreli | Nov 1, 2025
ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન પહેલા કોંગી નેતા પ્રતાપ દુધાતની સરકારને વિનંતી.ખેડૂતોને પોતાના ખેતરમાં એપ્લિકેશનમાં ક્રોપ વિંગ કરીને લોકેશન સાથે ફોટા પાડવાના ગતકડાં સામે નારાજગી વ્યક્ત કરતા પ્રતાપ દુધાત.સરકારને શરમ આવવી જોઈએ - આજ પહેલી તારીખે પણ અમરેલી જિલ્લામાં વરસાદ ચાલુ છે -ચાલુ વરસાદે અમરેલી જીલ્લા સાથે સૌરાષ્ટ્ર, ગુજરાત ભરના સરપંચોને અપીલ કરતા પ્રતાપ દુધાત....