ગઢડા: ગઢડા પીપળીયા ગામમાં NDRFનું સાહસિક રેસ્ક્યુ ઓપરેશન:પાણીમાં ફસાયેલા 22 લોકોને બચાવાયા,મોડી રાત્રે છેલ્લા 4 લોકોને બચાવ્યા
Gadhada, Botad | Jun 19, 2025
બોટાદ જીલ્લાના ગઢડાના પીપળીયા ગામમા ધોધમાર વરસાદને કારણે વાડી વિસ્તારમા ફસાયેલા 22 લોકોને NDRFની ટીમે સફળતાપૂર્વક બચાવી...