શહેરા પરિક્ષેત્ર વન અધિકારી આર.વી.પટેલની સુચના મુજબ મંગલીયાણા રાઉન્ડ ફોરેસ્ટર જે.વી.પુવાર અને ડુમેલાવ ઇન્ચાર્જ એ.એસ.પરમાર સહિત વનવિભાગનો સ્ટાફ ધાંધલપુર - શહેરા રોડ પર પેટ્રોલીંગમાં હતો તે સમય દરમિયાન ત્યાંથી લીલા તાજા પંચરાઉ લાકડા ભરીને પસાર થતી ટ્રકને ઉભી રખાવી ચાલક પાસે લાકડા અંગે પાસ પરમીટ માંગતા ચાલાકે પાસ પરમીટ રજૂ નહીં કરતા ટ્રકમાં ભરેલ લાકડાં ગેરકાયદ