ગાંધીધામ: વોર્ડ ૭ ખાતે રામાપીર ફળિયામાં મૈત્રી ભાવના ગરબી મંડળ દ્વારા આયોજિત નવરાત્રીમાં ઑપરેશન સિંદુર થીમ ઉપર ગરબાનું આયોજન
ગતરોજ ગાંધીધામ ખાતે વોર્ડ ૭ માં રામાપીર ફળિયામાં મૈત્રી ભાવના ગરબી મંડળ દ્વારા આયોજિત નવરાત્રીમાં ઑપરેશન સિંદુર થીમ ઉપર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જનરલ સોફિયા અને કમાન્ડેડ વ્યોમિએ સિંગના સ્વરૂપમાં બાળાઓ તૈયાર થઈ હતી અને ઑપરેશન સિંદુર થીમ ઉપર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.