ગોધરા: શહેરમાં ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલાનું મોત થતાં ભારે હોબાળો, પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી
ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલાનું મોત નિપજ્યું,મહિલાના મોતને પગલે દર્દીના પરિજનો રોષે ભરાયા,રોષે ભરાયેલા પરિજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો અને તોડફોડ કરી,ખાનગી હોસ્પિટલના તબીબની બેદરકારીને કારણે મહિલાનું મોત થયું હોવાનો પરીજનનો ગંભીર આરોપ,બેદરકારી દાખવનાર ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે પરિજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો, બનાવની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો