તળાજા: અમેરિકામાં ચાર શિવકથા પૂર્ણ કરી તળાજા ફરતા ભારદ્વાજ બાપુનું સ્વાગત કરવામાં આવ્યું
અમેરિકામાં ચાર શિવકથા પૂર્ણ કરીને પરત તળાજા પધારેલ શિવ કથાકાર પૂજ્ય ભારદ્વાસ બાપુ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા આશુતોષ અન્નક્ષેત્રના પણેતા એવા આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર પૂજ્ય ભારદ્વાસ બાપુ દ્વારા શિવ કથા ભાગવત કથા સત્સંગ ધર્મ સભાના માધ્યમથી ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર અમેરિકામાં સતત બે મહિના સુધી કરી પોતાના વતનની ભૂમિ ભારત પર ફર