આણંદ: સરદાર પટેલની કર્મભૂમિ કરમસદ ખાતે 7 દાયકા પૂર્વે નિર્માણ પાણીની ટાંકી જર્જરિત હાલતમાં
Anand, Anand | Sep 16, 2025 મનપા ને વારંવાર રજૂઆત કરતાં અવગણતા દુધૅટના સર્જાય તો જવાબદાર કોણ?, સરદાર પટેલની કમૅભૂમી કરમસદ ખાતે વર્ષ ૧૯૫૭મા જનસુવિધા માટે પાણીની ટાંકી ઉભી કરવામાં આવી હતી.જે બાદ કરમસદ પાલિકા બનતાં વહીવટ પાલિકા હસ્તે આવ્યા બાદ છેલ્લા ચાર વર્ષથી જર્જરિત બનતાં દરકાર ન રાખતાં હાલમાં કરમસદ નો મહાપાલિકા માં સમાવેશ થયો હોય વારંવાર રજૂઆત કરવા છતાં અવગણના કરવામાં આવતાં દુધૅટના સર્જાય તો જવાબદાર કોણ ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળ્યું છે