મહુધા: મહુધામાં ઈદે મિલાદ નું પર્વ શાંતિપૂર્ણ રીતે ઊજવાતા કસ્બા કમિટી દ્વારા કરાયું મહુધા પોલીસનું ફુલહારથી અભિવાદન
Mahudha, Kheda | Sep 13, 2025
ઇદ-એ-મિલાદ જુલૂસના નિમિત્તે મહુધા પોલીસ સ્ટેશન દ્વારા અતિ ઉત્તમ કાયદો તથા પોલીસ વ્યવસ્થા જાળવી રાખવામાં આવી. પોલીસ તેમજ...