Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

નડિયાદ: વડતાલ પોલીસે કિશોરપુરા ખેતરમાંથી જુગાર રમતા સાત ઇસમોને ઝડપ્યા...

Nadiad, Kheda | Sep 16, 2025
વડતાલ પોલીસે કિશોરપુરા ખેતરમાંથી જુગાર રમતા સાત ઇસમોને ઝડપ્યા..પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ, ખેડા-નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ/જુગારની બદીને નેસ્તનાબુદ કરવા આપેલ સૂચના અનુસાર આજ રોજ તારીખ ૧૬-૦૯-૨૦૨૫ ના રોજ એલ.સી.બી.સ્ટાફના પોલીસ માણસો નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સરદાર ભવન પાસે આવતા બાતમી મળી હતી.

MORE NEWS