વડોદરા ઉત્તર: મર્ડર ણા ગુના નો આરોપી બાપોદ વિસ્તાર માંથી ઝડપાયો
તા.૨૨ ના રાત્રીના આશરે સવા એક વાગ્યા પહેલા કોઇપણ સમયે નારાયણધામ સોસાયટી વિભાગ-૦૨ ના મકાન નંબર એ/૫૫ ની સામે રોડ ઉપર આ કામના આરોપી દેવેન્દ્ર ઉર્ફે રાજા સુરેશભાઈ સોલંકી એ આગળના ઝગડાની અદાવત રાખી મરણજનાર અક્ષય વિક્રમભાઇ સોલંકી ઉ.વ.૨૯ ને છાતીના ભાગે ચપ્પુ જેવા તિક્ષ્ણ હથીયાર વડે ઘા મારી ગંભીર ઇજાઓ કરી મોત નીપજાવી ભાગી ગયેલ હોય આ આરોપી ને ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.