ગોંડલ: ગોંડલમાં શિવમહાપુરાણ કથાનો તૃતીય દિવસ:કેશવબાગમાં શિવ પ્રાગટ્ય ઉત્સવની ભવ્ય ઉજવણી, ભક્તોએ માણ્યા દિવ્ય દર્શન
Gondal, Rajkot | Mar 8, 2025 ગોંડલમાં શિવમહાપુરાણ કથાનો તૃતીય દિવસ:કેશવબાગમાં શિવ પ્રાગટ્ય ઉત્સવની ભવ્ય ઉજવણી, ભક્તોએ માણ્યા દિવ્ય દર્શન ગોંડલના કેશવબાગ ખાતે મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત શિવમહાપુરાણ કથાના તૃતીય દિવસે શિવ પ્રાગટ્ય ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની કૃતિઓના પાત્રોની ઝાંખીનો ભક્તોએ લાભ લીધો. કથાકાર જનકભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ કથા સ્થળે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. ભક્તોની સુવિધા માટે એર કુલર મૂકવામાં આવ્યા હતા. પ્