હિંમતનગર: હુતાત્મા સ્મૃતિ દિવસ નિમિત્તે યોજાયેલા રક્તદાન કેમ્પ બાબતે VHP ના સંયોજકે આપી પ્રતિક્રિયા
હુતાત્મા સ્મૃતિ દિવસ ૩૦ ઓક્ટોબર થી ૨ નવેમ્બર  ( રક્તદાન) પ્રથમ કાર સેવા વખતે  તત્કાલીન સરકારે રામભક્તો પર નિર્દય ગોળીબાર કર્યો જેને પરિણામે કેટલાય કાર સેવકો બલિદાન થયા તેમની યાદમાં બજરંગદળ દ્વારા રક્તદાન  દર વર્ષે થાય છે. આજે પણ આ કેમ્પ યોજાયો હતો ત્યારે વીએચપીના સંયોજક જીગરભાઈ જાનીએ પ્રતિક્રિયા આપી હતી