થાઈલેન્ડ દેશમાં નોકરી અપવવવાની લાલચ આપી છેતરપીંડી કરનાર શખ્સને દિલ્હીથી એલ.સી.બી.પોલીસે ઝડપી લીધો
Porabandar City, Porbandar | Sep 10, 2025
પોરબંદરના કમલાબાગ સ્ટેશનમાં પોરબંદર જીલ્લાના 19 લોકોને થાઇલેન્ડ દેશમાં હોટલમાં નોકરી આપવાનો ભરોસો અપાવી થાઇલેન્ડ મોકલી...