જય ભારત સાથે જણાવવાનું કે આ ફીડર માં આવતા ખેડૂતો કાયમી રેણાક વસાવન તમામ ખેડૂતો વાડી વિસ્તારમાં રહે છે અને આ ફીડરમાં બે સ્કૂલ વેગડીયા વાડી વિસ્તાર સ્કા ધોરા સંગા સ્કૂલ આવેલી છે જેથી લાઈટની ખૂબ જરૂરિયાત હોય છે બાળકોને અભ્યાસ માટે ખૂબ જરૂરી છે ખેડૂતોને પણખૂબ લાઈટ ની જરૂર હોય છે છાસ કરવી હોય અથવા અન્ય કામ એરુ જનાવરોને કારણે પણ સિંગલ ફેસ લાઈટની ખુબ જરૂરિયાત છે અગાઉ પણ સિંગલ ફૈટ ચાલુ હતી કોઈ કારણસર આ વિસ્તારમાં સિંગલ ફેસ લાઈટ બંધ કરવામાં આવેલ છે તો યુગ