ભાવનગર: સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ભીકડા કેનાલ ખાતે અધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત લીધી
ભાવનગર શહેરનું જીવાદોરી સમાન બોર તળાવ જેમાં ભીકડા કેનાલ મારફતે પાણીની આવક થતી હોય છે, રાજાશાહી સમયમાં માલેશ્રી નદીનું પાણી બોર તળાવમાં આવે તે માટે ઓટોમેટીક દરવાજા મૂકી અને ભીકડાથી ભાવનગર સુધી કેનાલ બનાવવામાં આવી હતી, હાલ માલેશ્રી નદીમાં પુષ્કળ પાણીની આવક થઈ રહી છે ત્યારે ટ્રેનિંગ કમિટીના ચેરમેને અધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત લીધી.