લસકાણા ખાતે આવેલ ન્યૂ મહાદેવ ઓઈલ ટ્રેડર્સમાંથી 27 નવેમ્બરના રોજ પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા લેવામાં આગેલ તેલના સેમ્પલ પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં સબ સ્ટાન્ડર્ડ જણાઈ આવ્યા છે.તેલમાં અન્ય ભળતું તેલનું મિશ્રણ તપાસ દરમ્યાન મળી આવ્યું છે.જેને લઇ પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા સંચાલક સામે ફૂડ એડજ્યુકેટિંગ એક્ટ હેઠળ કાર્યવાહી ની હાથ ધરી છે.ફૂડ સેફ્ટી ઓફિસર બી.આર.બ્રહ્મભટ્ટ ને સાંભળો શું કહ્યું.