મોડાસા: મોડાસા પાલિકાની રેસ્ક્યુ ટીમને પ્રાંતિજ નજીકની સાબરમતી નદીમાં બેટમાં ફસાયેલા વ્યક્તિનું સુરક્ષિત રેસ્ક્યુ કરી બચાવી લીધો
Modasa, Aravallis | Aug 24, 2025
મોડાસા નગર પાલિકાના ફાયર વિભાગને સાબરકાંઠાના પ્રાંતિજ નજીકથી પસાર થતી સાબરમતી નદીમાં એક વ્યક્તિ બેટમાં ફસાયો હોવાનો કોલ...