સુરેન્દ્રનગર જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન રેન્જ આઈ જી અશોકકુમાર યાદવ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પરેડ માર્ચ યોજાઇ હતી તેનું પણ રેન્જ આઈ જી એ નિરીક્ષણ કર્યું હતું તેમજ શહેરમાં ટ્રાફિક સમસ્યા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી અને જરૂરી સૂચન તેમજ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું