જૂનાગઢ: સિંહણ અને બે સિંહ બાળનો હૃદય સ્પર્શી નજારો, નદીમાંથી પસાર થતા સિંહણ અન બાળસિંહનો વિડીયો વાયરલ, કમલેશ્વર ડેમ નજીક ની ઘટના
સિંહણ અને બે સિંહબાળનો હૃદયસ્પર્શી નજારો ,સાસણગીરના કમલેશ્વર ડેમ વિસ્તારનો વિડિયો ,સિંહણ અને બે બાળસિંહ નદી માંથી પસાર થતા કેમેરામાં કેદ , સિંહણ પોતાના બે નાના નાજુક સિંહબાળ સાથે નદી માંથી થઈ રહી છે પસાર જાણે સિંહણ પોતાના બાળ સિંહને પાણી માંથી પસાર થવાની ટ્રેનિંગ આપતા હોય તેવા દ્રશ્યો, બાળસિંહ માતાના પગલે પગલે ચાલતા પાણીમાંથી બહાર નીકળ્યા હતા. માતા સિંહણ અને બાળ સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ