મોરવા હડફ: મોરવા હડફના વિરણીયા ગામેથી જિલ્લા LCB પોલીસે રૂ.36 લાખ ઉપરાંતના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બે ઈસમોને સામે નોંધ્યો ગુનો
Morwa Hadaf, Panch Mahals | Jul 15, 2025
જીલ્લા LCB પોલીસને બાતમી મળી હતી કે ગિરીશ છત્રસિંહ રાઠોડનાઓએ બળવંતભાઈ સરદારભાઈ રાઠોડના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો...