ગણદેવી: બીલીમોરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ હજી શહેરના લોકોને નહીં મળતા હાલાકી, બાંધકામમાં અનેક ક્ષતિના સ્થાનિકના આક્ષેપ #jansamasya
Gandevi, Navsari | May 29, 2025
નવસારીના બીલીમોરા ખાતે નવું સ્પોર્ટ કોમ્પ્લેક્સ બન્યું છે પરંતુ હજી સુધી લોકો ઉપયોગી બન્યું નથી. મહત્વનું છે કે આ...