જૂનાગઢ: જિલ્લા સાવજ દૂધ સંઘના ચેરમેને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના "રોજગાર સહાયતા અભિયાન"ને લઈ પ્રતિક્રિયા આપી
Junagadh City, Junagadh | Sep 1, 2025
જુનાગઢ સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાનું નિવેદન સામે આવ્યું છે.જવાહર ચાવડાના રોજગાર સહાયતા અભિયાન ને લઈ સવાલો ઉઠાવ્યા...