ગોધરા: શહેરમાં પડેલ ધોધમાર વરસાદ ને કારણે જિલ્લા સેવા સદન સંકુલ સહિત સરકારી કર્મચારીઓ બહાર વરસાદી પાણી ભરાયા.
Godhra, Panch Mahals | Aug 28, 2025
ગોધરા શહેરમાં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને પગલે ગોધરા...