દેત્રોજ રામપુરા: Amc દ્વારા રોગચાળો નાથવા અને મમતા સેશન અંતર્ગત વેજલપુરમાં કામગીરી કરાઈ
આજે ગુરુવારે બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ વેજલપુરમાં AMC દ્વારા આરોગ્ય માટે સક્રિય કામગીરી કરાઈ હતી.ઇન્ટ્રા ડોમેસ્ટિક એક્ટિવિટીઝ,મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોથી બચાવ માટે લોકોને જાગૃત કરવા પ્રયાસ કરાયો હતો.મમતા સેશન અંતર્ગત માતા અને બાળ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.