રાજકોટ પૂર્વ: રાજકોટ-મોરબીમાં 40 સ્થળે ઇન્કમટેક્સના દરોડા
રાજકોટમાં બે બિલ્ડર, કપાસના બે ટોચના વેપારી
રાજકોટ-મોરબીમાં 40 સ્થળે ઇન્કમટેક્સના દરોડા રાજકોટમાં બે બિલ્ડર, કપાસના બે ટોચના વેપારી, મોરબીના મેટ્રો-લેવીસ-ફેસ-મિલેનિયમ, લેકમી, ઇડન સિરામિક સહિતના જૂથોના ભાગીદારો અને ડાયરેક્ટરોને ત્યાં ઇન્કમટેક્સના 150 અધિકારીઓનો કાફલો ત્રાટક્યો