ભાણવડ: ભાણવડ આઈ.ટી.આઈ ખાતે ભારત સરકારની મુખ્ય યોજનાઓ પર એક દિવસીય વર્કશોપનું આયોજન
ભાણવડ આઈ.ટી.આઈ ખાતે ભારત સરકારની મુખ્ય યોજનાઓ પર એક દિવસીય વર્કશોપનું આયોજન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે આઈ.ટી.આઈ. સંચાલનમાં ભારત સરકારની વિવિધ મુખ્ય યોજનાઓને લઈ એક દિવસીય વર્કશોપ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી વર્કશોપમાં વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનવાની તથા રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનવાની પ્રેરણા આપવામાં આવી.