દાંતા: અંબાજીમાં ભાજપના પ્રમુખ મહામંત્રી તથા અંબાજી ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો SIR ની કામગીરીમાં BLO સાથે મદદ માટે જોડયા
અંબાજીમાં એસઆઈઆર ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને જુદા જુદા વિસ્તારમાં આ કામગીરી માટે BLO મૂકવામાં આવ્યા છે ત્યારે અંબાજી ભાજપના શહેર પ્રમુખ મહામંત્રી તથા અંબાજી ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો BLO ની મદદ માટે જે તે મતદાન મથકે એસઆઈઆર ની કામગીરીમાં જોડાયા હતાં