પ્રાંતિજ: પ્રાંતિજ સિનિયર સીટીઝન મંડળ દ્રારા શોક સંદેશ સાથે શ્રધ્ધાંજલી અર્પી
પ્રાંતિજ શહેર મા કાર્યરત સિનિયર સીટીઝન મંડળ દ્રારા તાજેતરમાંજ પ્રાંતિજ નગરપાલિકા ના વોર્ડ નંબર-૨ ના કોર્પોરેટર અમરીશભાઇ સોમાભાઇ પટેલ નુ દુખદ અવસાન થતા મંડળના પ્રમુખ , ઉપપ્રમુખ સહિત સભ્યો દ્રારા શોક સંદેશ સાથે શ્રધ્ધાંજલી આપી હતી તો આ પ્રસંગે પ્રાંતિજ સિનિયર સીટીઝન મંડળ ના પ્રમુખ ધનજીભાઇ પટેલ , ઉપપ્રમુખ મનુભાઇ પટેલ , ચૌહાણ ભરતભાઇ ઇશ્વરભાઇ , કસ્બાતી મુકુંદભાઇ.ડી , પટેલ રસિકભાઇ .કે , નાયી રણછોડભાઈ. ડી , મોદી અરવિંદભાઇ સહિત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ