ચોરાસી: ચેઇન સ્નેચિંગના આરોપીની સારોલી પોલીસે કરી ધરપકડ મુદામાલ સાતે એક આરોપી ને જડપી પારી વધું તપાસ શરૂ કરી.
Chorasi, Surat | Oct 29, 2025 ચેઇન સ્નેચિંગના આરોપીની સારોલી પોલીસે કરી ધરપકડ સારોલી પોલીસે મુદ્દા માલ સહિત ગણતરી ના કલાકોમાં આરોપીની કરી ધરપકડ સારોલી પોલીસની હદમાં સુડા આવાસથી સ્વસ્તિક નગર તરફ જાહેર રોડ પરથી આરોપીએ કરી હતી ચેઇન સ્નેચિંગ આરોપી સુધાકર મહાપાત્ર ની સારોલી પોલીસે મુદામાલ સાથે કરી ધરપકડ પોલીસને બાત ને મળતા પોલીસે કડોદરા ડીએમ માર્કેટ ખાતે ખાડી બ્રિજ પરથી આરોપીને ઝડપી પાડ્યો .