કપરાડા: ચીવલ ગામમાં હનુમાનજીના મંદિરે ચોરીનો પ્રયાસ કરાયો, ચોરટાઓ છત્રી, ચંપલ અને દાન પેટી મૂકી ભાગ્યા
Kaprada, Valsad | Aug 18, 2025
આજરોજ તારીખ 18 ઓગસ્ટ 2025 ના વહેલી સવારે એટલે કે, રાતે એક વાગ્યાની આસપાસ ચીવલ ગામના ડુંગરી ફળિયામાં આવેલ હનુમાનજીના...