ગઢડા: પીજીવીસીએલ કચેરીના કર્મચારીઓને ફરજ પર રુકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા વ્યક્તિ સામે નોંધાઈ ફરિયાદ
Gadhada, Botad | Sep 13, 2025
ગઢડા પીજીવીસીએલ કચેરીના કર્મચારીઓ ઇલેક્ટ્રોનિક પોલની રીપેરીંગ કામગીરી અર્થે ગયા હોય છે ત્યારે વ્યક્તિની વાડીમાં...