ભેસાણ: ભેસાણ ખાતે મેઈન બજાર, હિરાના કારખાના ની મુલાકાત લેતા ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા
ભેસાણના હિરાના કારખાનામાં જઈને રત્નકલાકારોને મળીને તેમના ખબર-અંતર પૂછતા ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અને તેમણે પરિવારના હાલચાલ પૂછ્યા ભેસાણના મુખ્ય બજારમાં બાંધકામ કરી રહેલ શ્રમિકોને પણ જઈને મળ્યો અને તેમના ખબર અંતર પૂછ્યા તેમજ તેમને આગેવાન તરીકે તેઓને સધિયારો આપ્યો. આ સિવાય ભેસાણની મુખ્યબજારમાં ફળ વેચતા, શાકભાજી વેચતા તેમજ સડક પરના પાથરણા પાથરીને વેપાર કરતા નાના માણસોને મળીને તેઓના સમાચાર પૂછ્યા અને ધારાસભ્ય તરીકે તેઓનો આભાર વ્યક્ત કર્યો.