પલસાણા: કાલાઘોડા ખાતે ટેમ્પાની હાઇડ્રોલિક બોગી ઊંચી કરી કામ કરતા ઉભેળ ગામના યુવાનનું બોગી નીચે પડતા મોત નિપજ્યું
Palsana, Surat | Jul 30, 2025
મહેશભાઇ ઉર્ફે મેહુલ ભીખાભાભાઇ રાઠોડ, રહે. ઉભેળ ગામ, ડેરી ફળીયા પોતાના કબ્જાના ટાટા કંપની નો 407 ટેમ્પો નંબર GJ 05 UU...