આજે બુધવારે સાંજે 6 વાગ્યાની આસપાસ સોલા સિવિલથી આસી. RMO કિરણ ગોસ્વામીએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે સોલા સિવિલમાં ઓપીડી 14,152 દર્દીઓ નોંધાયા છે. શિયાળીની ઋતુમાં શરદી, ખાંસી,ઉધરસના કેસો વધ્યા છે.ડેન્ગ્યુના 4 પોઝિટિવ અને ચિકનગુનિયાના 3 દર્દી એડમિટ કરવાની ફરજ પડી.