કાલોલ: જેલી ગ્રામ પંચાયતમાં આવકનો ખોટો દાખલો અરજદારની જાણ બહાર કાઢવામાં આવતાં TDO ને રજૂઆત,તપાસ સોંપવામાં આવી
Kalol, Panch Mahals | Sep 12, 2025
કાલોલ તાલુકાના જેલી ગામે રહેતા સોલંકી અશ્વિનસિંહ પ્રતાપસિંહ દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે તેના પોતાના...