જલાલપોર: સર્કિટ હાઉસ પાસે લગાવવામાં આવેલ રાષ્ટ્રધ્વજ સહેજ ફાટી જતા ફરિયાદ થતાં તેને ઉતારવામાં આવ્યો
Jalalpore, Navsari | Aug 24, 2025
નવસારીના સર્કિટ હાઉસ પાસે ઊંચો રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યો હતો પરંતુ સહિજ ફાટી જતા વિડીયો વાયરલ થયો હતો અને વિડીયો વાયરલ...