દાહોદમાં અકસ્માતની ઘટના બની હતી દેસાઈવાડ થી હુસેની મસ્જિદ તરફ જતા રસ્તા ઉપર અકસ્માતની ઘટના બની હતી જેમાં બે લોકો ઘાયલ થયા હતા તાત્કાલિક 108ની મદદથી તેઓને સારવાર માટે દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા
દાહોદ: બાઈક ચાલકે ટક્કર મારતા બે રાહદારી ઘાયલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા - Dohad News