મણિનગર: રામોલમાં પતિએ પત્ની પર કર્યો છરીથી હુમલો
રામોલમાં પતિએ પત્નીને છરીથી કર્યો હુમલો.સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં કર્યો હુમલો.પત્નીએ પતિને છરી થી દોરી કાપવા બાબતે પૂછતા થયો ઝઘડો. પતિએ પત્નીને વાળ પકડીને ઘસેડીને માર માર્યો અને છરીથી કર્યો હુમલો.રામોલ પોલીસે લાલસિંહ વાઘેલા વિરુદ્ધ નોંધી ફરિયાદ. પોલીસે આરોપીની ધરપકડની કાર્યવાહી હાથ ધરી.