સાણંદ: સાણંદમાં પોલીસ અત્યાચારના આક્ષેપ, કલોલ ઠાકોર સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું
સાણંદ ના યુવાનો પર પોલીસ દ્વારા જે અત્યાચાર કરવામાં આવ્યો છે તેના વિરોધ માં મામલતદાર શ્રીને આવેદન.. સાણંદ તાલુકામાં પોલીસ અત્યાચારના આક્ષેપોને પગલે ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે કલોલ તાલુકાના ઠાકોર સમાજના આગેવાનોએ કલોલ...